પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે ઈશ્વર, તમારા નામે મને બચાવો [QE][QS]અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. [QE]
2. [QS]હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; [QE][QS]મારા મુખની વાતો પર કાન ધરો. [QE]
3. [QS]કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે [QE][QS]અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; [QE][QS]તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. [QE]
4. [QS]જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; [QE][QS]પ્રભુ જ મારા આત્માના આધાર છે. [QE]
5. [QS]તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; [QE][QS]તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. [QE]
6. [QS]હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; [QE][QS]હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. [QE]
7. [QS]કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; [QE][QS]મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 54 / 150
1 હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો. 3 કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. 4 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માના આધાર છે. 5 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. 6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. 7 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 54 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References