પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” [QE][QS]તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; [QE][QS]ભલું કરનાર કોઈ નથી. [QE]
2. [QS]સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, [QE][QS]તે જોવાને ઈશ્વરે આકાશમાંથી [QE][QS]મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી. [QE]
3. [QS]તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; [QE][QS]ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ. [QE]
4. [QS]શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? [QE][QS]તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે [QE][QS]પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી. [QE]
5. [QS]જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; [QE][QS]કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; [QE][QS]તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે. [QE]
6. [QS]સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! [QE][QS]જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, [QE][QS]ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 53 / 150
1 મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી. 2 સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી. 3 તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ. 4 શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી. 5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે. 6 સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.
Total 150 Chapters, Selected Chapter 53 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References