પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે સર્વ લોકો, તાળી પાડો; [QE][QS]આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. [QE]
2. [QS]કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; [QE][QS]તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. [QE]
3. [QS]તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે [QE][QS]વિદેશીઓને હરાવીને મૂકશે. [QE]
4. [QS]તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, [QE][QS]એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. [QE][QSS]સેલાહ[QSE]
5. [QS]ઈશ્વર વિજયના પોકારસહિત, [QE][QS]યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. [QE]
6. [QS]ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; [QE][QS]આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. [QE]
7. [QS]કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; [QE][QS]સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. [QE]
8. [QS]ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; [QE][QS]ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. [QE]
9. [QS]લોકોના રાજકુમારો એકત્ર થયા છે [QE][QS]ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; [QE][QS]કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; [QE][QS]તે સર્વોચ્ય છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 47 / 150
1 હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. 2 કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. 3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. 4 તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. QSS સેલાહSE 5 ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. 6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. 7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. 8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. 9 લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 47 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References