પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે સર્વ લોકો, તાળી પાડો; [QBR] આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. [QBR]
2. કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; [QBR] તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. [QBR]
3. તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે [QBR] વિદેશીઓને હરાવીને મૂકશે. [QBR]
4. તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, [QBR] એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ
5. ઈશ્વર વિજયના પોકારસહિત, [QBR] યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. [QBR]
6. ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; [QBR] આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. [QBR]
7. કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; [QBR] સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. [QBR]
8. ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; [QBR] ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. [QBR]
9. લોકોના રાજકુમારો એકત્ર થયા છે [QBR] ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; [QBR] કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; [QBR] તે સર્વોચ્ય છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 47 / 150
Psalms 47:144
1 હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. 2 કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. 3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. 4 તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ 5 ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. 6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. 7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. 8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. 9 લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.
Total 150 Chapters, Selected Chapter 47 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References