પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, [QE][QS]સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. [QE]
2. [QS]માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય [QE][QS]જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. [QE]
3. [QS]જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય [QE][QS]જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. [QE][QSS]સેલાહ [QSE] [PBR]
4. [QS]ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને [QE][QS]એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. [QE]
5. [QS]ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; [QE][QS]મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. [QE]
6. [QS]વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; [QE][QS]તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. [QE]
7. [QS]આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; [QE][QS]આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. [QE][QSS]સેલાહ [QSE] [PBR]
8. [QS]આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, [QE][QS]તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. [QE]
9. [QS]તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; [QE][QS]તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; [QE][QS]રથોને અગ્નિથી બાળી નાખે છે. [QE]
10. [QS]શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું; [QE][QS]હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. [QE]
11. [QS]સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; [QE][QS]યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. [QE][QSS]સેલાહ [QSE]
Total 150 Chapters, Selected Chapter 46 / 150
1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. 2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. 3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. QSS સેલાહ SE 4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. 5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. 6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. 7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. QSS સેલાહ SE 8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. 9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે. 10 શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. 11 સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. QSS સેલાહ SE
Total 150 Chapters, Selected Chapter 46 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References