પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; [QBR]
2. કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? [QBR] શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? [QBR]
3. તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; [QBR] તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં [QBR] અને તમારા મુલાકાતમંડપમાં લાવે. [QBR]
4. પછી હું ઈશ્વરની વેદી પાસે, [QBR] ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; [QBR] હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. [QBR]
5. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? [QBR] તું કેમ ગભરાયો છે? [QBR] તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, [QBR] તેમનું સ્તવન હું હજી કરીશ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 43 / 150
Psalms 43:77
1 હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; 2 કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? 3 તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે. 4 પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.
Total 150 Chapters, Selected Chapter 43 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References