પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; [QE]
2. [QS]કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? [QE][QS]શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? [QE]
3. [QS]તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; [QE][QS]તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં [QE][QS]અને તમારા મુલાકાતમંડપમાં લાવે. [QE]
4. [QS]પછી હું ઈશ્વરની વેદી પાસે, [QE][QS]ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; [QE][QS]હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. [QE]
5. [QS]હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? [QE][QS]તું કેમ ગભરાયો છે? [QE][QS]તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, [QE][QS]તેમનું સ્તવન હું હજી કરીશ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 43 / 150
1 હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; 2 કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? 3 તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે. 4 પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 43 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References