પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; [QE][QS]સંકટને સમયે તમે મને છોડાવજો. [QE]
2. [QS]હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? [QE][QS]તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? [QE][QSS]સેલાહ [QSE]
3. [QS]પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. [QE][QS]હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. [QE]
4. [QS]તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! [QE][QS]તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. [QE][QSS]સેલાહ [QSE]
5. [QS]ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો [QE][QS]અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. [QE]
6. [QS]ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” [QE][QS]યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. [QE]
7. [QS]લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, [QE][QS]તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. [QE]
8. [QS]હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, [QE][QS]કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો. [QE]
Total 150 Chapters, Selected Chapter 4 / 150
1 હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; સંકટને સમયે તમે મને છોડાવજો. 2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? QSS સેલાહ SE 3 પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. 4 તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. QSS સેલાહ SE 5 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. 6 ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. 7 લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. 8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
Total 150 Chapters, Selected Chapter 4 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References