પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! [QBR] મારી સામે હુમલો કરનારા ઘણા છે. [QBR]
2. ઘણા મારા વિષે કહે છે, [QBR] “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ
3. પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, [QBR] તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. [QBR]
4. હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું [QBR] અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ
5. હું સૂઈને ઊંઘી ગયો; [QBR] હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે. [QBR]
6. જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે [QBR] તેઓથી હું બીશ નહિ. [QBR]
7. હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! [QBR] કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; [QBR] તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે. [QBR]
8. ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે. [QBR] તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 3 / 150
Psalms 3:89
1 હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે. 2 ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ 3 પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. 4 હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ 5 હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે. 6 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ. 7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે. 8 ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ
Total 150 Chapters, Selected Chapter 3 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References