પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS][PS]*પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. *[PE][PBR]હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! [QE][QS]મારી સામે હુમલો કરનારા ઘણા છે. [QE]
2. [QS]ઘણા મારા વિષે કહે છે, [QE][QS]“ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” [QE][QSS]સેલાહ [QSE]
3. [QS]પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, [QE][QS]તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. [QE]
4. [QS]હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું [QE][QS]અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. [QE][QSS]સેલાહ [QSE]
5. [QS]હું સૂઈને ઊંઘી ગયો; [QE][QS]હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે. [QE]
6. [QS]જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે [QE][QS]તેઓથી હું બીશ નહિ. [QE]
7. [QS]હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! [QE][QS]કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; [QE][QS]તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે. [QE]
8. [QS]ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે. [QE][QS]તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. [QE][QSS]સેલાહ [QSE]
Total 150 Chapters, Selected Chapter 3 / 150
1 પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે. 2 ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” QSS સેલાહ SE 3 પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. 4 હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. QSS સેલાહ SE 5 હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે. 6 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ. 7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે. 8 ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. QSS સેલાહ SE
Total 150 Chapters, Selected Chapter 3 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References