પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; [QBR] ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. [QBR]
2. યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; [QBR] પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. [QBR]
3. યહોવાહનો સાદ પાણી પર ગાજે છે; [QBR] ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, [QBR] યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. [QBR]
4. યહોવાહનો અવાજ સમર્થ છે; [QBR] યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. [QBR]
5. યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; [QBR] યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. [QBR]
6. તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ [QBR] લબાનોન તથા સિર્યોનને કુદાવે છે. [QBR]
7. યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. [QBR]
8. યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; [QBR] યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. [QBR]
9. યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; [QBR] ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; [QBR] પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!” [QBR]
10. યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; [QBR] યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. [QBR]
11. યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; [QBR] યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 29 / 150
Psalms 29:80
1 હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. 2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. 3 યહોવાહનો સાદ પાણી પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. 4 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. 5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. 6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સિર્યોનને કુદાવે છે. 7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. 8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. 9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!” 10 યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. 11 યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
Total 150 Chapters, Selected Chapter 29 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References