પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; [QE][QS]ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. [QE]
2. [QS]યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; [QE][QS]પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. [QE][PBR]
3. [QS]યહોવાહનો સાદ પાણી પર ગાજે છે; [QE][QS]ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, [QE][QS]યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. [QE]
4. [QS]યહોવાહનો અવાજ સમર્થ છે; [QE][QS]યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. [QE]
5. [QS]યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; [QE][QS]યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. [QE]
6. [QS]તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ [QE][QS]લબાનોન તથા સિર્યોનને કુદાવે છે. [QE]
7. [QS]યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. [QE]
8. [QS]યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; [QE][QS]યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. [QE]
9. [QS]યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; [QE][QS]ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; [QE][QS]પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!” [QE][PBR]
10. [QS]યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; [QE][QS]યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. [QE]
11. [QS]યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; [QE][QS]યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 29 / 150
1 હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. 2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. 3 યહોવાહનો સાદ પાણી પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. 4 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. 5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. 6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સિર્યોનને કુદાવે છે. 7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. 8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. 9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!” 10 યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. 11 યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
Total 150 Chapters, Selected Chapter 29 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References