પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. [QE][QS]જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ. [QE]
2. [QS]જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, [QE][QS]જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો. [QE]
3. [QS]જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, [QE][QS]તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ. [QE]
4. [QS]તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; [QE][QS]તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો. [QE]
5. [QS]કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, [QE][QS]તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ. [QE][PBR]
6. [QS]યહોવાહની સ્તુતિ થાઓ, [QE][QS]કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે! [QE]
7. [QS]યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; [QE][QS]મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. [QE][QS]માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે [QE][QS]અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ. [QE]
8. [QS]યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે [QE][QS]તે તેમના ઉદ્ધારમાટેનો કિલ્લો છે. [QE]
9. [QS]તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. [QE][QS]વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો. [QE]
Total 150 Chapters, Selected Chapter 28 / 150
1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ. 2 જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો. 3 જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ. 4 તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો. 5 કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ. 6 યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે! 7 યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ. 8 યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધારમાટેનો કિલ્લો છે. 9 તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.
Total 150 Chapters, Selected Chapter 28 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References