પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, [QE][QS]જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. [QE]
2. [QS]કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે [QE][QS]અને નદીઓ પર તેને સ્થાપન કરી છે. [QE]
3. [QS]યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? [QE][QS]તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે? [QE]
4. [QS]જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; [QE][QS]જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી [QE][QS]અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે. [QE]
5. [QS]તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે [QE][QS]અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે. [QE]
6. [QS]હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે [QE][QS]તેઓની પેઢી આ છે. [QE][QSS]સેલાહ [QSE] [PBR]
7. [QS]હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; [QE][QS]હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, [QE][QS]કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! [QE]
8. [QS]ગૌરવવાન રાજા તે કોણ છે? [QE][QS]યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. [QE]
9. [QS]હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; [QE][QS]હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, [QE][QS]કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! [QE]
10. [QS]આ ગૌરવવાન રાજા તે કોણ છે? [QE][QS]યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ [QE][QS]ગૌરવવાન રાજા છે. [QE][QSS]સેલાહ [QSE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 24 / 150
1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. 2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે. 3 યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે? 4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે. 5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે. 6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. QSS સેલાહ SE 7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! 8 ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. 9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! 10 આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. QSS સેલાહ SE
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 24 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References