પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. [QBR]
2. તે મને લીલાં બીડમાં સુવાડે છે [QBR] તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. [QBR]
3. તે મારા આત્માને તાજગી આપે છે; [QBR] પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. [QBR]
4. જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, [QBR] તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; [QBR] તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. [QBR]
5. તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો [QBR] તમે મારા માથા પર તેલ રેડ્યું છે; [QBR] મારો પ્યાલો છલકાઈ જાય છે. [QBR]
6. નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; [QBR] અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 23 / 150
Psalms 23:80
1 યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. 2 તે મને લીલાં બીડમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. 3 તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. 4 જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. 5 તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે. 6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
Total 150 Chapters, Selected Chapter 23 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References