પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; [QBR] યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. [QBR]
2. પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો [QBR] અને સિયોનમાંથી તને બળ આપો. [QBR]
3. તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો [QBR] અને તારું દહનાર્પણ માન્ય કરો. [QBR]
4. તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો [QBR] અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. [QBR]
5. તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું [QBR] અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. [QBR] યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. [QBR]
6. હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; [QBR] તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની [QBR] તારકશક્તિથી તેને જવાબ આપશે. [QBR]
7. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, [QBR] પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. [QBR]
8. તેઓ નમીને પડી ગયા છે; [QBR] પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. [QBR]
9. હે યહોવાહ, રાજાને વિજય આપો; [QBR] જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 20 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 20
1. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;
યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2. પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો
અને સિયોનમાંથી તને બળ આપો.
3. તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો
અને તારું દહનાર્પણ માન્ય કરો.
4. તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો
અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
5. તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું
અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.
યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
6. હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;
તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારકશક્તિથી તેને જવાબ આપશે.
7. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,
પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
8. તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
9. હે યહોવાહ, રાજાને વિજય આપો;
જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. PE
Total 150 Chapters, Current Chapter 20 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References