પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]વિદેશીઓ શા માટે તોફાન કરે છે? [QE][QS]અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? [QE]
2. [QS]યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ [QE][QS]પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે [QE][QS]અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, [QE]
3. [QS]“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; [QE][QS]અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” [QE]
4. [QS]આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; [QE][QS]પ્રભુ તેઓને તુચ્છ ગણશે. [QE]
5. [QS]પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે [QE][QS]અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, [QE]
6. [QS]“મારા પવિત્ર સિયોન પર્વત પર મેં [QE][QS]મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” [QE]
7. [QS]હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. [QE][QS]તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! [QE][QS]આજે મેં તને જન્મ આપ્યો છે. [QE]
8. [QS]તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો [QE][QS]અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. [QE]
9. [QS]તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; [QE][QS]તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” [QE][PBR]
10. [QS]તેથી હવે, રાજાઓ, તમે સમજો; [QE][QS]ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. [QE]
11. [QS]ભયથી યહોવાહની સેવા કરો [QE][QS]અને કંપીને હર્ષ પામો. [QE]
12. [QS]તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો [QE][QS]કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે [QE][QS]જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 2 / 150
1 વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? 2 યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, 3 “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” 4 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. 5 પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, 6 “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” 7 હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે. 8 તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. 9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” 10 તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. 11 ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો. 12 તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
Total 150 Chapters, Selected Chapter 2 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References