પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; [QBR] આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. [QBR]
2. તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; [QBR] તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. [QBR]
3. રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; [QBR] સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. [QBR]
4. ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; [QBR] સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. [QBR]
5. તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; [QBR] ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. [QBR]
6. શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 150 / 150
Psalms 150:49
1 યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. 2 તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. 3 રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. 4 ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. 5 તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. 6 શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 Chapters, Selected Chapter 150 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References