પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; [QBR] આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. [QBR]
2. તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; [QBR] તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. [QBR]
3. રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; [QBR] સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. [QBR]
4. ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; [QBR] સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. [QBR]
5. તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; [QBR] ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. [QBR]
6. શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 150 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 150:3
1. યહોવાહની સ્તુતિ કરો.
તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;
આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
2. તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
3. રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4. ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
5. તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
6. શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.
યહોવાહની સ્તુતિ કરો. PE
Total 150 Chapters, Current Chapter 150 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References