પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; [QE][QS]આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. [QE]
2. [QS]તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; [QE][QS]તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. [QE]
3. [QS]રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; [QE][QS]સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. [QE]
4. [QS]ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; [QE][QS]સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. [QE]
5. [QS]તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; [QE][QS]ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. [QE]
6. [QS]શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]
Total 150 Chapters, Selected Chapter 150 / 150
1 યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. 2 તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. 3 રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. 4 ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. 5 તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. 6 શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 Chapters, Selected Chapter 150 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References