પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? [QBR] તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? [QBR]
2. જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે [QBR] અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. [QBR]
3. તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, [QBR] બીજાનું ખરાબ કરતો નથી, [QBR] પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. [QBR]
4. તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે [QBR] પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. [QBR] તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી. [QBR]
5. તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. [QBR] જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. [QBR] એવાં કામ કરનાર કદી ડગશે નહિ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 15 / 150
Psalms 15:89
1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? 2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. 3 તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. 4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી. 5 તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
Total 150 Chapters, Selected Chapter 15 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References