પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? [QE][QS]તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? [QE]
2. [QS]જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે [QE][QS]અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. [QE]
3. [QS]તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, [QE][QS]બીજાનું ખરાબ કરતો નથી, [QE][QS]પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. [QE]
4. [QS]તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે [QE][QS]પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. [QE][QS]તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી. [QE]
5. [QS]તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. [QE][QS]જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. [QE][QS]એવાં કામ કરનાર કદી ડગશે નહિ. [QE]
Total 150 Chapters, Selected Chapter 15 / 150
1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? 2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. 3 તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. 4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી. 5 તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
Total 150 Chapters, Selected Chapter 15 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References