પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] તેમની સમક્ષ નવું ગીત ગાઓ; [QBR] સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. [QBR]
2. ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; [QBR] સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. [QBR]
3. તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; [QBR] ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. [QBR]
4. કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; [QBR] તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. [QBR]
5. સંતો વિજયમાં હરખાઓ; [QBR] પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. [QBR]
6. તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ [QBR] અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. [QBR]
7. તેઓ વિદેશીઓને બદલો વાળે [QBR] અને લોકોને શિક્ષા પહોંચાડે. [QBR]
8. તેઓ પોતાના રાજાઓને સાંકળોથી [QBR] અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે. [QBR]
9. લખેલો ચુકાદો તેમના પર બજાવે. [QBR] એવું મન તેમના બધા સંતોને છે. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 149 / 150
Psalms 149:82
1 યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. 2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. 3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. 4 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. 5 સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. 6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. 7 તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે. 8 તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે. 9 લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 Chapters, Selected Chapter 149 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References