પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]યહોવાહની સ્તુતિ કરો. [QE][QS]તેમની સમક્ષ નવું ગીત ગાઓ; [QE][QS]સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. [QE]
2. [QS]ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; [QE][QS]સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. [QE]
3. [QS]તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; [QE][QS]ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. [QE]
4. [QS]કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; [QE][QS]તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. [QE]
5. [QS]સંતો વિજયમાં હરખાઓ; [QE][QS]પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. [QE]
6. [QS]તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ [QE][QS]અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. [QE]
7. [QS]તેઓ વિદેશીઓને બદલો વાળે [QE][QS]અને લોકોને શિક્ષા પહોંચાડે. [QE]
8. [QS]તેઓ પોતાના રાજાઓને સાંકળોથી [QE][QS]અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે. [QE]
9. [QS]લખેલો ચુકાદો તેમના પર બજાવે. [QE][QS]એવું મન તેમના બધા સંતોને છે. [QE][QS]યહોવાહની સ્તુતિ કરો. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 149 / 150
1 યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. 2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો. 3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. 4 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે. 5 સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. 6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. 7 તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે. 8 તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે. 9 લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 149 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References