પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. [QE][QS]જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો. [QE]
2. [QS]મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; [QE][QS]મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ. [QE]
3. [QS]હે યહોવાહ, મારા મુખની ચોકી કરો [QE][QS]અને મારા હોઠનું દ્વાર સંભાળો. [QE]
4. [QS]અન્યાય કરનારાઓની સાથે [QE][QS]હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી [QE][QS]મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. [QE][QS]તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો. [QE]
5. [QS]જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. [QE][QS]તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; [QE][QS]મારું માથું તેનો નકાર નહિ કરે. [QE][QS]પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ. [QE]
6. [QS]તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; [QE][QS]તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે. [QE]
7. [QS]તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, [QE][QS]અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” [QE]
8. [QS]હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; [QE][QS]હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો. [QE]
9. [QS]તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા [QE][QS]દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો. [QE]
10. [QS]દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, [QE][QS]એટલામાં તો હું બચી જાઉં. [QE]
Total 150 Chapters, Selected Chapter 141 / 150
1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો. 2 મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ. 3 હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો. 4 અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો. 5 જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ. 6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે. 7 તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” 8 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો. 9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો. 10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
Total 150 Chapters, Selected Chapter 141 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References