પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; [QBR] હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. [QBR]
2. હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ [QBR] તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. [QBR]
3. મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; [QBR] તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. [QBR]
4. હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, [QBR] તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. [QBR]
5. તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, [QBR] કારણ કે યહોવાહનો મહિમા મહાન છે. [QBR]
6. જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, [QBR] પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે. [QBR]
7. જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; [QBR] મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો [QBR] અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. [QBR]
8. યહોવાહ અંત સુધી મારી સાથે છે; [QBR] હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; [QBR] તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 138 / 150
Psalms 138:82
1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. 2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. 3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. 4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. 5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે. 6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે. 7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. 8 યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.
Total 150 Chapters, Selected Chapter 138 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References