2. હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ
તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. |
3. મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. |
7. જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;
મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. |
8. યહોવાહ અંત સુધી મારી સાથે છે;
હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ. PE |