પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; [QE][QS]હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. [QE]
2. [QS]હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ [QE][QS]તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. [QE]
3. [QS]મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; [QE][QS]તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. [QE]
4. [QS]હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, [QE][QS]તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. [QE]
5. [QS]તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, [QE][QS]કારણ કે યહોવાહનો મહિમા મહાન છે. [QE]
6. [QS]જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, [QE][QS]પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે. [QE]
7. [QS]જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; [QE][QS]મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો [QE][QS]અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. [QE]
8. [QS]યહોવાહ અંત સુધી મારી સાથે છે; [QE][QS]હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; [QE][QS]તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 138 / 150
1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. 2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. 3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. 4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. 5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે. 6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે. 7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. 8 યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 138 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References