પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]અમે બાબિલની નદીઓને કિનારે બેઠા [QE][QS]અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, [QE][QS]ત્યારે અમે રડ્યા. [QE]
2. [QS]ત્યાંનાં વૃક્ષો પર [QE][QS]અમે અમારી સિતારો લટકાવી દીધી. [QE]
3. [QS]અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, [QE][QS]જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, [QE][QS]“સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.” [QE]
4. [QS]પણ આ વિદેશી ભૂમિ પર અમે [QE][QS]યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ? [QE]
5. [QS]હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, [QE][QS]તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય. [QE]
6. [QS]જો હું તારા વિષે વિચાર ન કરું, [QE][QS]મારા મુખ્ય આનંદ કરતાં [QE][QS]જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, [QE][QS]તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. [QE]
7. [QS]હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું [QE][QS]તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, [QE][QS]તેઓએ કહ્યું, “તેના પાયાઓને, [QE][QS]ઉખેડી નાખો, ઉખેડી નાખો.” [QE]
8. [QS]હે નાશ પામનારી બાબિલની દીકરી, [QE][QS]તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે [QE][QS]તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે. [QE]
9. [QS]જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર [QE][QS]પછાડે તે આશીર્વાદિત છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 137 / 150
1 અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા. 2 ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી. 3 અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.” 4 પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ? 5 હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય. 6 જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. 7 હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.” 8 હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે. 9 જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 137 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References