પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, [QBR] યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો. [QBR]
2. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો [QBR] અને યહોવાહની સ્તુતિ કરો. [QBR]
3. સિયોનમાંથી યહોવાહ, [QBR] જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 134 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 134:5
1. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા,
યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
2. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો
અને યહોવાહની સ્તુતિ કરો.
3. સિયોનમાંથી યહોવાહ,
જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો. PE
Total 150 Chapters, Current Chapter 134 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References