1. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, [QBR] યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો. [QBR]
2. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો [QBR] અને યહોવાહની સ્તુતિ કરો. [QBR]
3. સિયોનમાંથી યહોવાહ, [QBR] જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો. [PE]