પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]ભાઈઓ એકતામાં રહે [QE][QS]તે કેવું સારું તથા શોભાયમાન છે! [QE]
2. [QS]તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, [QE][QS]હારુનની દાઢી સુધી, [QE][QS]તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે. [QE]
3. [QS]વળી તે હેર્મોન પર્વત પરના [QE][QS]તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. [QE][QS]કારણ કે યહોવાહે આશીર્વાદ, [QE][QS]એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 133 / 150
1 ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે! 2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે. 3 વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 133 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References