પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ભાઈઓ એકતામાં રહે [QBR] તે કેવું સારું તથા શોભાયમાન છે! [QBR]
2. તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, [QBR] હારુનની દાઢી સુધી, [QBR] તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે. [QBR]
3. વળી તે હેર્મોન પર્વત પરના [QBR] તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. [QBR] કારણ કે યહોવાહે આશીર્વાદ, [QBR] એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 133 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 133:15
1. ભાઈઓ એકતામાં રહે
તે કેવું સારું તથા શોભાયમાન છે!
2. તે માથે ચોળેલા, દાઢી સુધી, હા,
હારુનની દાઢી સુધી,
તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3. વળી તે હેર્મોન પર્વત પરના
તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણ કે યહોવાહે આશીર્વાદ,
એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. PE
Total 150 Chapters, Current Chapter 133 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References