પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા [QE][QS]તે તેના લાભમાં સંભારો. [QE]
2. [QS]તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, [QE][QS]યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો. [QE]
3. [QS]તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; [QE][QS]અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું, [QE]
4. [QS]ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું [QE][QS]અને મારા પલંગ પર નહિ સૂઉં. [QE]
5. [QS]વળી મારી આંખોને ઊંઘ [QE][QS]અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.” [QE]
6. [QS]જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; [QE][QS]અમને તે યેરામના ખેતરોમાં મળ્યો. [QE]
7. [QS]ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; [QE][QS]આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. [QE]
8. [QS]હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો. [QE]
9. [QS]તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; [QE][QS]તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો. [QE]
10. [QS]તમારા સેવક દાઉદની ખાતર [QE][QS]તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. [QE]
11. [QS]યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; [QE][QS]“હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; [QE][QS]તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ. [QE]
12. [QS]જો તારા પુત્રો મારો કરાર [QE][QS]અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; [QE][QS]તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.” [QE]
13. [QS]હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; [QE][QS]તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે. [QE]
14. [QS]આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; [QE][QS]હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે. [QE]
15. [QS]હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; [QE][QS]હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. [QE]
16. [QS]હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; [QE][QS]તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. [QE]
17. [QS]ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; [QE][QS]ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે. [QE]
18. [QS]તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, [QE][QS]પણ તેનો મુગટ પ્રકાશશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 132 / 150
1 હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો. 2 તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો. 3 તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું, 4 ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં. 5 વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.” 6 જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો. 7 ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. 8 હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો. 9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો. 10 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. 11 યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ. 12 જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.” 13 હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે. 14 આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે. 15 હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. 16 હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. 17 ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે. 18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.
Total 150 Chapters, Selected Chapter 132 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References