પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. [QE][QS]મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી [QE][QS]અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી. [QE]
2. [QS]તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; [QE][QS]જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, [QE][QS]તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે. [QE]
3. [QS]હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે [QE][QS]યહોવાહની જ આશા રાખજે. [QE]
Total 150 Chapters, Selected Chapter 131 / 150
1 હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી. 2 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે. 3 હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.
Total 150 Chapters, Selected Chapter 131 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References