પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. [QBR]
2. હે પ્રભુ, મારો અવાજ સાંભળો; [QBR] મદદ માટેની મારી પ્રાર્થના પર [QBR] તમારા કાન ધરો. [QBR]
3. હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, [QBR] તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? [QBR]
4. પણ તમારી પાસે માફી છે, [QBR] તેથી તમે આદર પામશો. [QBR]
5. હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે [QBR] અને તેમના વચનમાં હું આશા રાખું છું. [QBR]
6. સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં [QBR] મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. [QBR]
7. હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. [QBR] યહોવાહ દયાળુ છે [QBR] અને માફી આપવામાં ઉતાવળા છે. [QBR]
8. તે ઇઝરાયલને તેનાં [QBR] સર્વ પાપોથી ઉગારશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 130 / 150
Psalms 130:120
1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. 2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો. 3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? 4 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. 5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું. 6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. 7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે. 8 તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.
Total 150 Chapters, Selected Chapter 130 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References