પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? [QE][QS]ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો? [QE]
2. [QS]આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને [QE][QS]ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? [QE][QS]ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે? [QE]
3. [QS]હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! [QE][QS]મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું. [QE]
4. [QS]રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” [QE][QS]જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે. [QE]
5. [QS]પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; [QE][QS]તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે. [QE]
6. [QS]યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, [QE][QS]કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 13 / 150
1 હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો? 2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે? 3 હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું. 4 રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે. 5 પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે. 6 યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 13 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References