પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ઇઝરાયલ કહો કે, [QBR] “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.” [QBR]
2. “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, [QBR] તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ. [QBR]
3. મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; [QBR] તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે. [QBR]
4. યહોવાહ ન્યાયી છે; [QBR] દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.” [QBR]
5. સિયોનને ધિક્કારનારા બધા [QBR] અપમાનિત થાઓ અને પાછા ફરો. [QBR]
6. તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ [QBR] કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, [QBR]
7. જેથી કાપનાર પોતાનો હાથ [QBR] અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી. [QBR]
8. તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, [QBR] “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; [QBR] યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.” [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 129 / 150
Psalms 129:81
1 ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.” 2 “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ. 3 મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે. 4 યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.” 5 સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો. 6 તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, 7 જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી. 8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
Total 150 Chapters, Selected Chapter 129 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References