પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]ઇઝરાયલ કહો કે, [QE][QS]“તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.” [QE]
2. [QS]“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, [QE][QS]તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ. [QE]
3. [QS]મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; [QE][QS]તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે. [QE]
4. [QS]યહોવાહ ન્યાયી છે; [QE][QS]દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.” [QE]
5. [QS]સિયોનને ધિક્કારનારા બધા [QE][QS]અપમાનિત થાઓ અને પાછા ફરો. [QE]
6. [QS]તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ [QE][QS]કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, [QE]
7. [QS]જેથી કાપનાર પોતાનો હાથ [QE][QS]અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી. [QE]
8. [QS]તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, [QE][QS]“યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; [QE][QS]યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.” [QE]
Total 150 Chapters, Selected Chapter 129 / 150
1 ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.” 2 “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ. 3 મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે. 4 યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.” 5 સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો. 6 તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, 7 જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી. 8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
Total 150 Chapters, Selected Chapter 129 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References