પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]જે યહોવાહને માન આપે છે [QE][QS]અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. [QE]
2. [QS]તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; [QE][QS]તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. [QE]
3. [QS]તારી પત્ની તારા ઘરમાં [QE][QS]ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; [QE][QS]તારાં સંતાનો તારી મેજની આસપાસ [QE][QS]જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. [QE]
4. [QS]હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે [QE][QS]તે આશીર્વાદિત થશે. [QE]
5. [QS]યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; [QE][QS]તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. [QE]
6. [QS]તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. [QE][QS]ઇઝરાયલને શાંતિ થાઓ. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 128 / 150
1 જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. 2 તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. 3 તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. 4 હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે. 5 યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. 6 તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 128 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References