પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. જે યહોવાહને માન આપે છે [QBR] અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. [QBR]
2. તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; [QBR] તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. [QBR]
3. તારી પત્ની તારા ઘરમાં [QBR] ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; [QBR] તારાં સંતાનો તારી મેજની આસપાસ [QBR] જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. [QBR]
4. હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે [QBR] તે આશીર્વાદિત થશે. [QBR]
5. યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; [QBR] તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. [QBR]
6. તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. [QBR] ઇઝરાયલને શાંતિ થાઓ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 128 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 128:121
1. જે યહોવાહને માન આપે છે
અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
2. તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ;
તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
3. તારી પત્ની તારા ઘરમાં
ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે;
તારાં સંતાનો તારી મેજની આસપાસ
જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
4. હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે
તે આશીર્વાદિત થશે.
5. યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
6. તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે.
ઇઝરાયલને શાંતિ થાઓ. PE
Total 150 Chapters, Current Chapter 128 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References