પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. જો યહોવાહ ઘર ન બાંધે તો, [QBR] તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, [QBR] જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, [QBR] ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. [QBR]
2. તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું [QBR] અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, [QBR] કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા [QBR] હોય તોપણ તેમને આપે છે. [QBR]
3. જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે [QBR] અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. [QBR]
4. યુવાવસ્થામાંના પુત્રો [QBR] બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. [QBR]
5. જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. [QBR] જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, [QBR] ત્યારે તેઓ લજ્જિત નહિ થાય. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 127 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 127:5
1. જો યહોવાહ ઘર બાંધે તો,
તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,
જો યહોવાહ નગરનું રક્ષણ કરે તો,
ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
2. તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું
અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,
કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા
હોય તોપણ તેમને આપે છે.
3. જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે
અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
4. યુવાવસ્થામાંના પુત્રો
બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
5. જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.
જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,
ત્યારે તેઓ લજ્જિત નહિ થાય. PE
Total 150 Chapters, Current Chapter 127 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References