પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. જો યહોવાહ ઘર ન બાંધે તો, [QBR] તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, [QBR] જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, [QBR] ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. [QBR]
2. તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું [QBR] અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, [QBR] કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા [QBR] હોય તોપણ તેમને આપે છે. [QBR]
3. જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે [QBR] અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. [QBR]
4. યુવાવસ્થામાંના પુત્રો [QBR] બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. [QBR]
5. જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. [QBR] જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, [QBR] ત્યારે તેઓ લજ્જિત નહિ થાય. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 127 / 150
Psalms 127:40
1 જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. 2 તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા હોય તોપણ તેમને આપે છે. 3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. 4 યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. 5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
Total 150 Chapters, Selected Chapter 127 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References