પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, [QBR] ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. [QBR]
2. ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું [QBR] અને અમારી જીભ ગાયન કરવા લાગી. [QBR] ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, [QBR] “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” [QBR]
3. યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; [QBR] અમે કેટલા ખુશ છીએ! [QBR]
4. નેગેબના ઝરણાંની જેમ, [QBR] હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. [QBR]
5. જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. [QBR]
6. જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, [QBR] તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 126 / 150
Psalms 126:71
1 જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. 2 ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” 3 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ! 4 નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. 5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. 6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
Total 150 Chapters, Selected Chapter 126 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References