પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, [QE][QS]ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. [QE]
2. [QS]ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું [QE][QS]અને અમારી જીભ ગાયન કરવા લાગી. [QE][QS]ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, [QE][QS]“યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” [QE]
3. [QS]યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; [QE][QS]અમે કેટલા ખુશ છીએ! [QE]
4. [QS]નેગેબના ઝરણાંની જેમ, [QE][QS]હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. [QE]
5. [QS]જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. [QE]
6. [QS]જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, [QE][QS]તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 126 / 150
1 જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. 2 ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” 3 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ! 4 નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. 5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. 6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
Total 150 Chapters, Selected Chapter 126 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References