પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે [QBR] તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે. [QBR]
2. જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, [QBR] તેમ આ સમયથી તે સર્વકાળ માટે [QBR] યહોવાહ પોતાના લોકોની આસપાસ છે. [QBR]
3. દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. [QBR] નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય. [QBR]
4. હે યહોવાહ, જેઓ સારા છે [QBR] અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો. [QBR]
5. પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, [QBR] તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. [QBR] ઇઝરાયલ પર શાંતિ થાઓ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 125 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 125:104
1. જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે
તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
2. જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે,
તેમ સમયથી તે સર્વકાળ માટે
યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
3. દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ.
નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
4. હે યહોવાહ, જેઓ સારા છે
અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
5. પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે,
તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે.
ઇઝરાયલ પર શાંતિ થાઓ. PE
Total 150 Chapters, Current Chapter 125 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References