પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હવે ઇઝરાયલ એમ કહો, [QE][QS]“જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,” [QE]
2. [QS]જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, [QE][QS]“જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, [QE]
3. [QS]તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં [QE][QS]તેઓ અમને જીવતા જ ગળી જાત. [QE]
4. [QS]પાણીની રેલો અમને તાણી જાત, [QE][QS]પાણીએ અમને ડુબાડી દીધા હોત. [QE]
5. [QS]તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.” [QE]
6. [QS]યહોવાહની સ્તુતિ થાઓ, [QE][QS]જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. [QE]
7. [QS]જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; [QE][QS]જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. [QE]
8. [QS]આકાશ અને પૃથ્વીના સર્જનહાર, [QE][QS]યહોવાહ અમારા મદદગાર છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 124 / 150
1 હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,” 2 જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, 3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત. 4 પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત. 5 તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.” 6 યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. 7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. 8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.
Total 150 Chapters, Selected Chapter 124 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References