પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, [QBR] હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું. [QBR]
2. જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, [QBR] જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, [QBR] તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી [QBR] અમારી આંખો તેમના તરફ તાકી રહે છે. [QBR]
3. અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, [QBR] કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ. [QBR]
4. બેદરકાર માણસોના તુચ્છકાર [QBR] તથા ગર્વિષ્ઠોના અપમાનથી [QBR] અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 123 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 123:47
1. હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર,
હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
2. જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ,
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે,
તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી
અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
3. અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો,
કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
4. બેદરકાર માણસોના તુચ્છકાર
તથા ગર્વિષ્ઠોના અપમાનથી
અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે. PE
Total 150 Chapters, Current Chapter 123 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References