પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, [QE][QS]હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું. [QE]
2. [QS]જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, [QE][QS]જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, [QE][QS]તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી [QE][QS]અમારી આંખો તેમના તરફ તાકી રહે છે. [QE]
3. [QS]અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, [QE][QS]કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ. [QE]
4. [QS]બેદરકાર માણસોના તુચ્છકાર [QE][QS]તથા ગર્વિષ્ઠોના અપમાનથી [QE][QS]અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 123 / 150
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું. 2 જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે. 3 અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ. 4 બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 123 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References