પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. જ્યારે તેઓએ મને કહ્યું કે, [QBR] “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો. [QBR]
2. હે યરુશાલેમ, તારા દ્વારોમાં [QBR] અમે ઊભા રહ્યા હતા. [QBR]
3. યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા [QBR] નગરના જેવું બાંધેલું છે. [QBR]
4. ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, [QBR] ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, [QBR] યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. [QBR]
5. કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો [QBR] દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. [QBR]
6. યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! [QBR] જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. [QBR]
7. તારા કોટની અંદર શાંતિ [QBR] અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. [QBR]
8. મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર [QBR] હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.” [QBR]
9. આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે [QBR] હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 122 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 122:44
1. જ્યારે તેઓએ મને કહ્યું કે,
“ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
2. હે યરુશાલેમ, તારા દ્વારોમાં
અમે ઊભા રહ્યા હતા.
3. યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા
નગરના જેવું બાંધેલું છે.
4. ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો,
ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે,
યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
5. કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો
દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
6. યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો!
જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
7. તારા કોટની અંદર શાંતિ
અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8. મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર
હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
9. આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે
હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. PE
Total 150 Chapters, Current Chapter 122 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References